કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઈલ હુમલાથી ભારતીય નૌકાદળ જહાજોને રક્ષણ આપવા સ્વદેશી ઢબે એડવાન્સ ચેફ ટેકનોલોજી વિકસાવી છે ?

હિંદુસ્તાન એરોનોટિક્સ લિ‌
એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી
ડિફેન્સ લેબોરેટરી જોધપુર
આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શ્રીકાંત માધવ વૈદ્ય
શશિ શંકર
સુભાષકુમાર
મુકેશકુમાર સુરાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ?

ફુજિત્સુ
કેપજેમિની
દસોલ્ટ સિસ્ટમ
સીમેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.

માઈક્રોસોફ્ટ
ફેસબુક
એપલ
ગૂગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP