ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ? સુરકોટડા રોજડી ધોળાવીરા લોથલ સુરકોટડા રોજડી ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પટારા બનાવવાનો ઉદ્યોગ, ભાવનગરનો તો નાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે ? નારદીપુર મહુવા જોધપુર ગોંડલ નારદીપુર મહુવા જોધપુર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1976 1965 1971 1963 1976 1965 1971 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? ફોફળ માલણ ભાદર આજી ફોફળ માલણ ભાદર આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP