કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા માઉન્ટ એકો ડમ્બિગ કયા રાજ્યમાં સ્થિત છે ? અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 23 જૂન 22 જૂન 24 જૂન 25 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે માછીમારોની સુરક્ષા માટે એક સમિતિનું ગઠન કર્યું છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ ગોવા કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર કર્ણાટક ગુજરાત આસામ બિહાર કર્ણાટક ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં બીમા વાંસથી 'ઓક્સિજન પાર્ક'નું નિર્માણ કરાયું ? કોઇમ્બતુર પુણે પણજી વિશાખાપટ્ટનમ કોઇમ્બતુર પુણે પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP