કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 8 જૂન 9 જૂન 11 જૂન 10 જૂન 8 જૂન 9 જૂન 11 જૂન 10 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IISS IFFCO IPRI ICAR IISS IFFCO IPRI ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) BRICS નેટવર્ક યુનિવર્સિટી માટે ભારતની મુખ્ય સંસ્થા કઈ છે ? IIT બોમ્બે IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 5મું 12મું 11મું 10મું 5મું 12મું 11મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ? કોરિયા ગણરાજ્ય ભારત યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા કોરિયા ગણરાજ્ય ભારત યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશનું જહાજ MV X-Press Pearl શ્રીલંકાના દરિયાકિનારે ડુબી ગયું ? જાપાન સિંગાપુર માલદીવ ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર માલદીવ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP