કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS વાગીર INS ખંડેરી INS કરંજ INS વેલા INS વાગીર INS ખંડેરી INS કરંજ INS વેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'થેરૂકુથુ' એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો ? દામોદર ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર વિનાયક ખુશાલદાસ બોટાદકર એક પણ નહીં દામોદર ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર વિનાયક ખુશાલદાસ બોટાદકર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. એક પણ નહીં બંને સાચા છે PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. એક પણ નહીં બંને સાચા છે PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? આમાંથી એક પણ નહિ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આમાંથી એક પણ નહિ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? બેંગાલુરુ કટક મુંબઈ કોલકાતા બેંગાલુરુ કટક મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP