કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? ચેન્નાઈ કોલકાતા વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોલકાતા વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા રાજ્યએ જીત્યો ? મધ્ય પ્રદેશ તમિલનાડુ ગુજરાત કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પુષ્પાબેન ભાવે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સામાજિક કાર્યો સંગીત વિજ્ઞાનજગત રમતગમત સામાજિક કાર્યો સંગીત વિજ્ઞાનજગત રમતગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોંચ કરવામાં આવેલા ટોર્પીડો વરૂણાસ્ત્રનું વજન કેટલું છે ? 150kg 1700kg 1200kg 1500kg 150kg 1700kg 1200kg 1500kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૨૮ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP