કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ નેપાળ જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ 3 સભ્યોની સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ? ડો.સંદીપ ઓબેરોય આલોક જોષી એક પણ નહીં આર.વી.રવીન્દ્રન ડો.સંદીપ ઓબેરોય આલોક જોષી એક પણ નહીં આર.વી.રવીન્દ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઓક્ટોબર 23 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 23 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કોર્પોરેટ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 6 5 4 8 6 5 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? ઓસ્ટ્રેલિયા જાપાન ચીન નોર્વે ઓસ્ટ્રેલિયા જાપાન ચીન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP