કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હ્વાસોંગ-12 બેલેસ્ટિક મિસાઈલ લૉન્ચ કરી ? રશિયા ભારત ઉત્તર કોરિયા ચીન રશિયા ભારત ઉત્તર કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? ઈન્કમટેક્ષ વિભાગ RBI CBIC SEBI ઈન્કમટેક્ષ વિભાગ RBI CBIC SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ડાર્કથોન-2022નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ? CBI NCB NABARD RBI CBI NCB NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 90 83 88 105 90 83 88 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી ? આપેલ તમામ નીતિ આયોગ UNDP ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન આપેલ તમામ નીતિ આયોગ UNDP ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP