Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 1/2 + 3/4 - 2/3 + 2 = ? 30/12 5/12 31/12 12/31 30/12 5/12 31/12 12/31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ? જીવનપ્રીતિ – બહુવ્રીહી નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય કદરદાન - તત્પુરૂષ જીવનપ્રીતિ – બહુવ્રીહી નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય કદરદાન - તત્પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સજળ સેજ, શય્યા સજાવટ સેજલ સજળ સેજ, શય્યા સજાવટ સેજલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? 7 6 4 5 7 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 19.17% 15.17% 16.20% 11.13% 19.17% 15.17% 16.20% 11.13% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP