ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? ઇન્દ્રવજા વંશસ્થ ઇન્દ્રવંશા દ્વતવિલંબિત ઇન્દ્રવજા વંશસ્થ ઇન્દ્રવંશા દ્વતવિલંબિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાંતા હરિગીત અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા હરિગીત અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? જળક્રીડા વિચારમગ્ન વિદ્યાચતુર કવિવર જળક્રીડા વિચારમગ્ન વિદ્યાચતુર કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' અનન્વય યમક ઉપમા રૂપક અનન્વય યમક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? મંઝિલ પરિણિત મહત્ત્વ અંતર્ધ્યાન મંઝિલ પરિણિત મહત્ત્વ અંતર્ધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP