કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? ગુરુ શનિ શુક્ર યુરેનસ ગુરુ શનિ શુક્ર યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? કેનેડા ન્યુઝીલેન્ડ તુર્કી મ્યાનમાર કેનેડા ન્યુઝીલેન્ડ તુર્કી મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ? વલસાડ નર્મદા પંચમહાલ બનાસકાંઠા વલસાડ નર્મદા પંચમહાલ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? નોર્વે UK કેનેડા યુક્રેન નોર્વે UK કેનેડા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા ભારત અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા ભારત અને અમેરિકા રશિયા અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ પુણે કાનપુર મુંબઈ હૈદરાબાદ પુણે કાનપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP