Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?

90
60
80
65

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 39એ
અનુચ્છેદ 47બી
અનુચ્છેદ 31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

86 વર્ષ
80 વર્ષ
83 વર્ષ
79 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP