Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 7 4 5 6 7 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? સોનું પ્લેટિનમ લોખંડ હીરો સોનું પ્લેટિનમ લોખંડ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? જઠર નાનું આંતરડું ખોરાકની નળી મુખ જઠર નાનું આંતરડું ખોરાકની નળી મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ? વજુભાઇ વાળા ગણપતભાઇ વસાવા ઓ.પી.કોહલી મંગુભાઇ પટેલ વજુભાઇ વાળા ગણપતભાઇ વસાવા ઓ.પી.કોહલી મંગુભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP