કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ? ગુજરાત મેઘાલય રાજસ્થાન આસામ ગુજરાત મેઘાલય રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફ્રાંસ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? મલયાલમ તમિલ કોંકણી તેલુગુ મલયાલમ તમિલ કોંકણી તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જગતમંદિર, દ્વારકા સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જગતમંદિર, દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP