કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારત ક્યા દેશ સાથે ઉત્તરાખંડના ઔલીમાં ‘યુદ્ધ અભ્યાસ' નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ?

અમેરીકા
જાપાન
રશિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
લદાખ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP