સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 120, 504 અને 882 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 7 120 6 એક પણ નહીં 7 120 6 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 112.5 1.125 11.25 0.1125 112.5 1.125 11.25 0.1125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 44 22 33 88 44 22 33 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.72 0.64 0.18 0.6 0.72 0.64 0.18 0.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 10 40 4 160 10 40 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 1000 100 10 1 1000 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP