સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રાયોગિક તપાસ ___ માટે ન થવી જોઈએ. બેંક - સિલક મેળ હુંડી નોંધ ખરીદ - નોંધ વેચાણ - નોંધ બેંક - સિલક મેળ હુંડી નોંધ ખરીદ - નોંધ વેચાણ - નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો ? 6 % 8 % 4 % 7.5 % 6 % 8 % 4 % 7.5 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? જુનકો તબઈ આરતી શહા સંતોષ યાદવ બચેન્દ્રી પાલ જુનકો તબઈ આરતી શહા સંતોષ યાદવ બચેન્દ્રી પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? MAN LAN WAN આપેલ પૈકી કોઈપણ MAN LAN WAN આપેલ પૈકી કોઈપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ.ના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું ___ આવક ગણાય. કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની સભ્યની કરમુક્ત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની સભ્યની કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP