સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___ હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.tendergujrat.com www.nprocure.com www.onlinetenders.com www.gujarattenders.gov.in www.tendergujrat.com www.nprocure.com www.onlinetenders.com www.gujarattenders.gov.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય. અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક સાધારણ વિષય અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 હોય, તો બહુલકની કિંમત કેટલી ? 30 20 50 30 20 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બીનમતપાત્ર' છે ? આપેલ તમામ જાહેર સેવા આયોગ રાજ્યપાલ ગુજરાત હાઈકોર્ટ આપેલ તમામ જાહેર સેવા આયોગ રાજ્યપાલ ગુજરાત હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે. શૂન્ય મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વાજબી કિંમત 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત શૂન્ય મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વાજબી કિંમત 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP