સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ___ પદ્ધતિ મુજબ ઘસારો ગણાય. વર્ષાસન વર્તમાન મૂલ્ય ઘટતી જતી બાકીની સીધી લીટીની વર્ષાસન વર્તમાન મૂલ્ય ઘટતી જતી બાકીની સીધી લીટીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?1. વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટ્સ2. પરિવહન, સંગ્રહ, સંચાર3. નાણાં, વીમો, સ્થાવર, મિલકત ધંધાકીય સેવાઓ4. સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ ઉપરના માંથી શું સાચું છે ? 1, 2, 3 1, 2, 3, 4 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 2, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? 50.5 100 એક પણ નહી 99.5 50.5 100 એક પણ નહી 99.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Do not smoke while you ___(drive) are driving driving driven drove are driving driving driven drove ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. સરખા ભાગે 3 : 2 : 2 6 : 4 : 5 9 : 6 : 10 સરખા ભાગે 3 : 2 : 2 6 : 4 : 5 9 : 6 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયું ટેકસ્ટ એડિટર છે ? એકેય નહીં Vim Veem wim એકેય નહીં Vim Veem wim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP