સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નહીં માંડી વાળેલા ખર્ચાને ___ કહેવાય. અવાસ્તવિક મિલકત સ્થિર ખર્ચ વાસ્તવિક મિલકત ચલિત ખર્ચ અવાસ્તવિક મિલકત સ્થિર ખર્ચ વાસ્તવિક મિલકત ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ? ઈંગ્લેન્ડ જર્મની ચીન જાપાન ઈંગ્લેન્ડ જર્મની ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? બજેટ મંજૂર કરાવવું હિસાબો બહુમતીથી પસાર કરવા સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું બજેટ મંજૂર કરાવવું હિસાબો બહુમતીથી પસાર કરવા સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? ઘરનો ટેલિફોન ઈન્કમટેક્સ રિટર્ન વાહનનો આરટીઓ નંબર મોબાઈલ ફોન ઘરનો ટેલિફોન ઈન્કમટેક્સ રિટર્ન વાહનનો આરટીઓ નંબર મોબાઈલ ફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી 1, 2 અને 3 1 આપેલ તમામ 1 અને 3 1, 2 અને 3 1 આપેલ તમામ 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP