સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય.

શખ્સ
વ્યક્તિ
આવકવેરા વિભાગ
કરદાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે.

શૂન્ય
1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત
1 એપ્રિલના રોજની વાજબી કિંમત
મૂળ માલિકની ખરીદ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___

www.onlinetenders.com
www.gujarattenders.gov.in
www.tendergujrat.com
www.nprocure.com

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?
1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ
2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ
3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી
4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી

આપેલ તમામ
1
1, 2 અને 3
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ ___ કારણે કરવામાં આવે છે.

શેર ધારકોના સંતોષ માટે
કંપનીની શાખ પાઘડીનું મૂલ્ય વધારવા
કંપનીનો નફો વધારવા
કાયદાકીય જોગવાઈનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP