Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે ?(1)તમિલનાડુ(2)ઉત્તરપ્રદેશ(3) દિલ્હી(4) પશ્ચિમ બંગાળ 1, 2, 3 1, 3, 4 1, 2, 4 1, 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ? ચિત્રકળા ફિલ્મ નૃત્ય સંગીત ચિત્રકળા ફિલ્મ નૃત્ય સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ નિકલ ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 1, 2, 3, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 2, 3, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP