ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ રેવાશંકર સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર સિંહાસન ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે લાંબા વખત ધામા નાખવા દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે લાંબા વખત ધામા નાખવા દ્વારકા તરફ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનીમિલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. પરિણામવાચક શરતવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક પરિણામવાચક શરતવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP