ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ? અક્ષરમેળ છંદ અક્ષરસંખ્યા : 19 મસજસતતગાગા યતિ : 12મા અક્ષર અક્ષરમેળ છંદ અક્ષરસંખ્યા : 19 મસજસતતગાગા યતિ : 12મા અક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP