ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ગુજરાતનો નાથ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP