ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. આ બધું જ કારણે આ બધું જ કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? ફરતે પાવાગઢની બાવાઓએ પ્રદક્ષિણા ફરતે પાવાગઢની બાવાઓએ પ્રદક્ષિણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઘુઘરિયાળ દિવેલિયું શિખવણી વિદ્યાર્થીનિ ઘુઘરિયાળ દિવેલિયું શિખવણી વિદ્યાર્થીનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ? જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. કરકસરપૂર્વક જીવન જીવવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. કરકસરપૂર્વક જીવન જીવવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP