ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? કલાપી ઘાયલ સ્નેહરશ્મિ સુંદરમ્ કલાપી ઘાયલ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રાસન્નેય પુનર્વસુ પ્રેમભક્તિ પ્રિયદર્શી પ્રાસન્નેય પુનર્વસુ પ્રેમભક્તિ પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા મળેલાજીવ લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP