નફો અને ખોટ (Profit and Loss)
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે વસ્તુ, દરેક વસ્તુ રૂપિયા 800 માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નકાથી અને બીજી 20% નુકશાનથી વેચાય છે તો વાસ્તવમાં તેને નકો કે નુકશાન કેટલા ટકા થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?