ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રસ = નિરસ નિ: + રવ=નીરવ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રસ = નિરસ નિ: + રવ=નીરવ સુ + સુપ્ત =સુષુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક શ્લેષ અનન્વય અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ અનન્વય અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? ભવિષ્ય વિદ્યર્થક હેત્વર્થક સબંધક ભવિષ્ય વિદ્યર્થક હેત્વર્થક સબંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? ક્રિયા વિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયા વિશેષણ વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ? કર્તા વિભક્તિ અધિકરણ વિભક્તિ કર્મ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્તા વિભક્તિ અધિકરણ વિભક્તિ કર્મ વિભક્તિ સંબોધન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP