ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પરાજિત થવું ખાટું ખાવું બેઈજ્જત કરવું દાંત પર ખાટાશ લગાવવી પરાજિત થવું ખાટું ખાવું બેઈજ્જત કરવું દાંત પર ખાટાશ લગાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ દ્રષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - મજબૂર થાકેલ થાકેલી થાકીપાકી મજબૂર થાકેલ થાકેલી થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? ગવડાવે અથર્વ પ્રાર્થના શાળા ગવડાવે અથર્વ પ્રાર્થના શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક દર્શક પુરુષવાચક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક દર્શક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP