સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઓડિટિંગ એટલે શું ? ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા નાણાંકીય વ્યવહારની નોંધ કરવી ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા નાણાંકીય વ્યવહારની નોંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય ક્રમમાં ગોઠવો.1 - ખતવણી, 2 - પાકુ સરવૈયું, 3 - ઓડિટ, 4 - આમ નોંધ, 5 - કાચુ સરવૈયું 4, 1, 5, 2, 3 4, 1, 5, 3, 2 1, 4, 5, 2, 3 5, 2, 4, 1, 3 4, 1, 5, 2, 3 4, 1, 5, 3, 2 1, 4, 5, 2, 3 5, 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ બનાસકાંઠા મહેસાણા પાટણ પંચમહાલ બનાસકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP