ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું રામમાંથી રામકહાણી થવી કાગનો વાઘ થવો પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું રામમાંથી રામકહાણી થવી કાગનો વાઘ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? ઉર્મિગીત લોકગીત ગરબી મુક્તક ઉર્મિગીત લોકગીત ગરબી મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP