સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર. આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ સિમાંત અંદાજી આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ સિમાંત અંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) First in First out (FIFO) પદ્ધતિથી સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો છે ? માલની જાવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.1) ભાવી અવલોકન2) માહિતી પ્રેષણ3) મેનેજરની પસંદગી4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું a. અંકુશ b. આયોજન c. નેતૃત્વd. કર્મચારી વ્યવસ્થા 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-a, 2-c, 3-d, 4-b 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-a, 2-c, 3-d, 4-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? સરકારી ઓડિટ આંતરીક ઓડીટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ સરકારી ઓડિટ આંતરીક ઓડીટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પીટર ડ્રકરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે ફેડરિક ટેલરે પીટર ડ્રકરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે ફેડરિક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP