ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. વનરાજ કપિલ સાવજ કેસરી વનરાજ કપિલ સાવજ કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. સિમંત સીમંત શીમંત શ્રીમંત સિમંત સીમંત શીમંત શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડીબુટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડિબુટ્ટી જડીબુટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડિબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ આવવી આંખમાં કચરો પડવો દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી આંખમાં કચરો પડવો દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP