સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ? 1080 180 1008 108 1080 180 1008 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.64 0.72 0.6 0.18 0.64 0.72 0.6 0.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 6/20 1/8 1/3 3/5 6/20 1/8 1/3 3/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે ? 182 176 101 99 182 176 101 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? π 0.2 1/3 √1.69 π 0.2 1/3 √1.69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 7 3 5 9 7 3 5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP