ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અજિંક્ય અમૂલખ અહર્નિશ અરુણોદય અજિંક્ય અમૂલખ અહર્નિશ અરુણોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? સુ + સુપ્ત =સુષુપ્ત નિ: + રવ=નીરવ નિ: + રસ = નિરસ ભાનુ + ઉદય = ભાનૂદય સુ + સુપ્ત =સુષુપ્ત નિ: + રવ=નીરવ નિ: + રસ = નિરસ ભાનુ + ઉદય = ભાનૂદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. રાશ ખૂંતા કહાર જામગીરી રાશ ખૂંતા કહાર જામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. તે ગીતો સાંભળી કરુણ તે ગીતો સાંભળી કરુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP