ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો. તરૂ કુસુમ નિશા લતા તરૂ કુસુમ નિશા લતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... સંબંધ સંપ્રદાન અપાદાન કરણ સંબંધ સંપ્રદાન અપાદાન કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + સમ વિસ્ + મ વિષ્ + મ વિ + ષમ વિ + સમ વિસ્ + મ વિષ્ + મ વિ + ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP