ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? સર્વનામ ક્રિયાપદ વિશેષણ નામ સર્વનામ ક્રિયાપદ વિશેષણ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ વ્યતિરેક દેષ્ટાંત અપહ્યુતિ વ્યાજસ્તુતિ વ્યતિરેક દેષ્ટાંત અપહ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધસ્ગતિ અધગતિ અધોગતિ ઓધગતિ અધસ્ગતિ અધગતિ અધોગતિ ઓધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો. સમ્ + કલ્પ સં + કલ્પ સમ + ક્લ્પ સમ + કલ્પ સમ્ + કલ્પ સં + કલ્પ સમ + ક્લ્પ સમ + કલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. રણ પર્વત ઝરણું દરિયો રણ પર્વત ઝરણું દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP