ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. દ્રુપદ ચારચરી ઠુમરી ટપ્પા દ્રુપદ ચારચરી ઠુમરી ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મિલ્ટોનિક સૉનેટ પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. ગુજરાતનો નાથ મારી કમલા પાટણની પ્રભુતા વેરની વસૂલાત ગુજરાતનો નાથ મારી કમલા પાટણની પ્રભુતા વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. બેફામ સ્નેહરશ્મિ ઉશનસ્ કલાપી બેફામ સ્નેહરશ્મિ ઉશનસ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP