સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ?

ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી
વેચાણ વેરાની ચુકવણી
ધંધાર્થે ખરીદેલો માલ
માલનું વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

51% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
90% ઉપરાંતના
71% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું કમિશન વીમા કંપની માટે આવક છે ?

સીધા ધંધા પરનું કમિશન
આપેલું પુનઃ વીમા કમિશન
સ્વીકારેલા પુનઃ વીમા કમિશન
એક પણ નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના સમાવેશ વખતે તેને ખરીદનાર કંપનીએ રોકડ ઉપરાંત ઈ.શેર 16,000 દરેક ₹ 100 નો 10% પ્રીમિયમે આપેલ. જો વેચનાર કંપનીની ચોખ્ખી મિલકત ₹ 2,00,000 ખરીદ કિંમત તરીકે હોય તો બાકીની રકમ (રોકડ) કેટલી ?

₹ 40,000
₹ 56,000
₹ 24,000
₹ 42,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP