Loading [Contrib]/a11y/accessibility-menu.js
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બોન્ડ કે જે ક્યારેય પાકતા નથી તે ___ તરીકે ઓળખાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જેમ વટાવનો દર વધુ તેમ ભવિષ્યના રોકડપ્રવાહનું મૂલ્ય
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?