કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ?

શ્રી અનુરાગ ઠાકુર
શ્રી અમિત શાહ
શ્રી નીતિન ગડકરી
શ્રી વીરેન્દ્ર કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ ઓર્કિડ કન્ઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તરાખંડ
હરિયાણા
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ?

મારુતી નંદન વન
મહેશ્વર વન
રામેશ્વર વન
રામવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP