સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી. ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ? મૂડી કિંમત એક પણ નહીં દાર્શનિક કિંમત બજાર કિંમત મૂડી કિંમત એક પણ નહીં દાર્શનિક કિંમત બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કલમ, 49 વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવા કઈ સમિતિની સ્થાપના થઈ હતી ? કેડબરી સમિતિ કુમાર મંગલમ બિરલા સમિતિ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ નારાયણ મૂર્તિ સમિતિ કેડબરી સમિતિ કુમાર મંગલમ બિરલા સમિતિ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ નારાયણ મૂર્તિ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ? કંપની સેક્રેટરી શેર હોલ્ડરો કેન્દ્ર સરકાર સંચાલકો કંપની સેક્રેટરી શેર હોલ્ડરો કેન્દ્ર સરકાર સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી. વેચાણકિંમત નક્કી કરવી સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું કરવેરા નક્કી કરવા પડતર નક્કી કરવી વેચાણકિંમત નક્કી કરવી સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું કરવેરા નક્કી કરવા પડતર નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકલેલેન્ડ અભિગમમાં ___ નો સમાવેશ થાય છે. સત્તા માટેની જરૂરિયાત જોડાણ માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત આપેલ તમામ સત્તા માટેની જરૂરિયાત જોડાણ માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP