ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક પ્રશ્ન વાચક દર્શક અનિશ્ચય વાચક પુરુષવાચક પ્રશ્ન વાચક દર્શક અનિશ્ચય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મરેલ મુરદાલ નબળુ કાચુ મરેલ મુરદાલ નબળુ કાચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? દોહરો મનહર હરિગીત ચોપાઈ દોહરો મનહર હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે કજિયાખોર સોનું મૃદુતાથી તમે કજિયાખોર સોનું મૃદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? સચોટતા પારદર્શિતા છંદ ચમત્કૃતિ સચોટતા પારદર્શિતા છંદ ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP