સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે કાયમી મિલકતોનો ઘસારો કઈ બાકી પર ગણાય છે ? ફક્ત વધારા પર આખરની બાકી વેચેલા મિલકતની ઊપજ પર શરૂઆતની બાકી ફક્ત વધારા પર આખરની બાકી વેચેલા મિલકતની ઊપજ પર શરૂઆતની બાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ધંધાદારી આલમના આત્માનો વાલી છે. ઓડિટર સેક્રેટરી અર્થશાસ્ત્ર અન્વેષક ઓડિટર સેક્રેટરી અર્થશાસ્ત્ર અન્વેષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાક્ષણિકતા (કોન્ફિગર) માટે કઈ શોર્ટ કી વાપરશો ? F1 F12 F3 F11 F1 F12 F3 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન મુજબ સંયોજન અંગે જે ખરીદ કિંમતનો અવેજ નક્કી થાય તેનું સ્વરૂપ ___ આપેલ પૈકી એક પણ નહીં પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ? ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ખરીદનાર કંપની ખાતે વેચનાર કંપની ખાતે નફા નુકસાન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ખરીદનાર કંપની ખાતે વેચનાર કંપની ખાતે નફા નુકસાન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP