સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામ રોયલ્ટીનો વધારો ઓછા કામનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામ રોયલ્ટીનો વધારો ઓછા કામનો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉપાડ પર વ્યાજ રૂ. 5,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ? જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા જવાબદારીમાં વધારો મૂડીમાં વધારો તથા ઘટાડો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા જવાબદારીમાં વધારો મૂડીમાં વધારો તથા ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ. ઓડિટ નોંધપોથી પ્રાયોગિક તપાસ અણધારી તપાસ આપેલ પૈકી એક પણ નહીં ઓડિટ નોંધપોથી પ્રાયોગિક તપાસ અણધારી તપાસ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ અસરકારક પ્રોત્સાહક ચુકવણી અંગેની પૂર્વશરત નથી. સરળ અને સ્પષ્ટ પ્રોત્સાહક ચુકવણીની યોજના કાર્યપ્રકાર અને કર્મચારી સાથે સુસંગત બિનનાણાકીય લાભ જોગવાઈ અને સમીક્ષા સરળ અને સ્પષ્ટ પ્રોત્સાહક ચુકવણીની યોજના કાર્યપ્રકાર અને કર્મચારી સાથે સુસંગત બિનનાણાકીય લાભ જોગવાઈ અને સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી એ ચોપડો છે. ગૌણ અસર બધા રોકડ વ્યવહારો મૂળ અસર પેટા રોકડ વ્યવહારો ગૌણ અસર બધા રોકડ વ્યવહારો મૂળ અસર પેટા રોકડ વ્યવહારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP