ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? મેડમ ભિખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP