છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય.
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?