ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? દ્રાંગકિ મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ મહત્તર ઉપરિક આયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? લાઠી બાબરા રાજુલા જાફરાબાદ લાઠી બાબરા રાજુલા જાફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP