GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 364 રૂ. 260 રૂ. 312 રૂ. 208 રૂ. 364 રૂ. 260 રૂ. 312 રૂ. 208 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ક્યો છે ? Byte Bit MB KB Byte Bit MB KB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ... બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Hardware Software Network આપેલ પૈકી એક પણ નહીં Hardware Software Network આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP